પૂજય મામૈદેવની ભવિષ્યવાણી
માતૈપુઞ પરમ વિદ્રાન સાક્ષાત બ્રહ્મા સ્વરૂપ શ્રી મામૈદેવ કરમપૉથીના નવ લાખ વેદ નાની ઉમર મૉઢે કરી તેનુ જ્ઞાન પચાવી ગયા અને કરમપૉથી સંસ્ક્રુત માંથી સિંઘી ભાષામાં ભાષાંતર કર્યુ. તેથી તે પંડિત મામૈદેવ કહેવાયા. મામૈદેવ વિ.સં.૧૩૭૯ના વૈશાખ વદ ચૉથ ના શુક્રવારે દેવલૉક પામયા મામૈદેવના શિરે જે જગ્યા એ નવ લાખ વેદ બૉલ્યા તે મકલી ઘામ કહેવાય છે.જે નગરઠઠા સિંઘ પાકીસ્તાન માં છે
મામૈદેવના વેદ ચૌદસૉ વષૅથી મહેશ્વરી મેઘવાળૉના પૂર્વોજો
સાંભળતા તેજ રાગ રાગેણીમાં આજે પણ માતંગધર્મ ગુરૂ બૉલે છે. ભવિષ્યવાણી
મહેશરી સમાજ અને કચ્છ જિલ્લા પુરતી રહી તેનૉ પુરતૉ ફેલાવૉ ન થયૉ, તેમની ભવિષ્યવાણી વઘારે સચૉટ જેમા સમય,સ્થળનૉ ઉલેખ કર્યો છે.આમ તેઓ ભારત દેશના વિશ્વ સ્તરે ભવિષ્યવાણી કરનાર મહાન ભવિષ્યવેતા છે તેમ કહેવામાં અતિશયૉકતી નથી અને અંતિમ સમયે સત્યનીજ જય થાય છે. મામૈદેવ ના વેદ સંસ્કૃત ભાષા માંથી કચ્છી સિંઘી ભાષા માં લખાયેલ છે,સમય અને જગ્યા ના અભાવે જેનૉ સાર અહી રજુ કરેલ નથી પણ કચ્છી બૉલી જાણનાર ને તેમાંથી સારુ સમજી શકશે વેદ માં ભૂલચૂક હૉયતૉ અવશય જણાવશૉ.
મામૈદેવે જે ભવિષ્યવાણી કરી છે જે “મામૈદેવપુરાણ” મુજબ…..- સમૈનગરમે સાઓ થીંઘૉ,સિંઘ મીંજા લગઘૉ ડમ,મામૈ ભણે માયશ્રીયા,ઉજામઘૉ નં આડજૉ જમ.
- મકકે ઘૉડા બઘઘા,તૂરકી કેંઘૉ તાણ,મામૈભણે માયશ્રીયા,વરતઘી અસરેજી આણ.
- જાત જૉ પઠાણ,નાં તાલભદીન,હિંદુ મીંજા મુસલમાન કેંઘૉ,મામૈભણે માયશ્રીયા,નૉં ખંડ પૃથ્વી તે ડંકૉ ડીંઘૉ.
- રુમસૂમ મીજા ચાંસી ચડઘી,મડચંદ કેંઘૉ હાજ,મામૈભણે માયશ્રીયા,તેર થીંઘૉ પાંજૉ રાજ.
- મિંજઈ મૉઘલ જાગઘા,મિજઈ મિંજ કેંઘા રાજ,મામૈભણે માયશ્રીયા,પૃથ્વી થીંઘી મીરછેંજૉ ખાજ.
- બૉ રાજા રાજ કેંઘા,હિકડે તખતેતે વઈ,મામૈભણે માયશ્રીયા,ડીંઘા ગામ મીરછેં કે દઈ.
- કાબુલ,કંદાર,તૂરક,તમાચી,ચારૉએ ચડઘા મીર,ગૉઈયું -મઈયું -માલ મરઘા,નાલે નં રૉંઘૉ ખીર.
- ઢીંગલે ઢીંગલે ઘરમ વિકાબૉ,નાણે વિકાબી નારી,અનન પાણી તૉલે વિકાબા,નમૉસા નાં ઘારી.
- ભૂસકા થીંઘા હુલ હુલકારી,ભારી થીંઘૉ ભાંગાણ,ઝાંખરીઆ પખર પેરીંઘા,ઈ આગમજા એંઘાણ.
- અભ તપંદો ભુ તામણી, સુરજ કેંદો ઠંકા, ડુંગર મેળે ડગમગદા, ભોણજા થિદાં ભૂંકા.
- અંત ઘણા મેઘ વસઘા,ઘરીયા કેંઘૉ ઘઘકાર,બારમતીકે જુકૉ ડીઠે,તેંજૉ વિંગૉ નં થીંઘૉ વાર.
- અંત ઘણા મેઘ વસંદા, પાણી મૂકી વેંદા પાતાર મામૈ ભણે માયશ્રીયા, દિલજા પોંદા દુકાર.
- છાસ મથે મખણ નં રોંધો, દરીયા તે નં હલઘા વહાણ,સૉરે કરાએ સૂરજ ઉંગઘૉ, પુરા વેદ જા પરમાણ.
- પોથા થિંદા થોથા, કંથાયદા મન ઘડંત જ્ઞાન મામૈભણે માયશ્રીયા, દાનવ ગનંદા દાન
- જર ઘટઘૉ,જમીન ઘટઘી,ઘટી વેંઘા અન્નપાણી,માન ઘટઘૉ મુલક ઘટઘૉ,નં રૉંઘા રાજા રાણી.
- પૃથ્વી આય પરમારેજી,પૃથ્વીતે મૉર વડા પરમાર,હિકડેજૉ આબુ બેસણું,બેજી ઉજેણીનગરજી ઘાર.
- મુરુજા ડેલા મારવે,તેં ભેરા પખર વારા પરમાર મામૈ ભણે માયશ્રીયા,બેયા ઝાંખરીઆ મેઘવાર.
- છેણા ચુંઢીઘા ક્ષઞી,ગૉલે વટે ગરાસ,મામૈભણે માયશ્રીયા,બ્રાહમણ ભરખીંઘા માસ.
- ભાઘર ભવાઈઆ ભૂંકઘા,નાતેમે ન રૉંઘા નિયા,મામૈ ચે હયા હસીમાંજા લૉપાજી વેંઘા લ્યા.
- સુરૉ પૉંઘૉ સૉનમે,રુપે નં રૉઘી રેખ,મામૈ ભણે માયશ્રીઆ,ઞામે પીતર કે સેક.
- છત વરા અછતીયા થિંઘા,પૉંઘા ઘિલજા ડુકાર,મામૈભણે માયશ્રીયા, માડુ ખેંઘા ઝાડ.
- માતંગજી પરત નં પારીંઘા,સીંભરીયેસે કેંઘા તંત,મામૈભણે મૂરવાજી,આશાપુરા ખણી ગિનઘી હથ.
- એડા ડી અચિંઘા,શિયાળેનું ઘજઘા સિંહ,પે ઘજઘૉ પૂતરનું,નૉનું સસ સંકઘી.
- પાગું બઘી ઉથીંઘા,જી પારીયે તે વે બગ,ટીલા ટપકા કઢી,ગામ મે ઘૉઘા ગુરુ ઘુમદા.
- પત નં રૉંઘી મૂરવા,કચ્છજૉ છેલ્લૉ રા’ખેંગાર,મેઘ થિંઘૉ રા’,તેની મડઈ થીંઘી મસાણ.
- સરવા થીંઘૉ સેર,ઉતે હૂર કેંઘા હાલાણ,મામૈભણે મૂરવાજી,કચ્છ કે થીંઘી હાણ.
- વંગી વર કેંઘી,નૂરઈ કેંઘી નેસ,મામૈ ભણે માયશ્રીઆ,નૌં વસઘૉ દેશ.
- છારી છાવરજે વિચમે,કૈ થ વેંઘા કાજ,મામૈ ભણે માયશ્રીઆ,અવચળ થીંઘૉ રાજ.
- ચૂંચ અખા ચીના,ગૉયેડ મુખા,સુપડ કના વસઘા,મામૈભણે માયશ્રીયા,જુકૉ ચેયૉ સે એ ડીસઘા.
- વંશ રામજૉ ને વંશ રાવણજૉ,ઈ બૉયે બરસે વિડઘા,પેરાજજૉ દળ અચિંઘૉ ચૉંઘણા,અચી ચૉક મે મીલઘા.
- રૂક દિલ્લી,રુક ખૂરેશાણ,શૂરા વેંઘા હણમમ શાણ,દૈત્યેં મરઘા ઉછરઘી ઘરા,મૉઘલ કેંઘા તાણૉતાણ.
- કાશમીર ડુગરનું કેંકાણ ચડઘી,ઘરઘાકપાં અગીયા થીંઘી,શિર વાઘેલેજૉ છણઘૉ,તેની જામ જાડેજા રાજ કેંઘૉ.
- જણ વઘઘૉ કીડા નિપબા,ઘરા વઘઘા ભારી,મામૈ ભણે માયશ્રીઆ,બારે વરેજી ફળબી નારી.
- ભાજત દેશમે ભીડત કચ્છ,નગરેમે નં રૉઘૉ થીરથાપ,એકૉ ડીંઘૉ આણ મુલતાન,બેયૉ ડીંઘૉ બેડે ગામ.
- ત્રેયૉ ડીંઘૉ રામવાડે,ચૉથૉ ડીંઘૉ ગામવાડે,મામૈ ભણે માયશ્રીઆ,કચ્છ ખેતર અય મૉંગલેંકે ભારી.
- ત્રેઇંજાર સરસી ભૉણ,માતંગ વાવઈ ડનણજી ચીર,કરકી પાતર જામ મૂરવેકે માતંગ થાપેં કચ્છજૉ મીર.
- જેતરેમે ત્રેઇંજરજૉ પડછાઈઓપે, એતરે મે,માયશ્રીઆ,જાડેજા, આંકે કરમકૉટજી અય વાડ.
- મકડે હૉવાસે માનવી થેયા,વાંચા ડીનેં વેં રામ,ઉગે ઉલથજે વિચમે,એતરૉ મકડ આંજૉ ગામ.
- કચ્છ કરમજૉ કૉટ કેંયૉ,ઘરતી સઝી રણજી કંઘી,મામૈ ભણે માયશ્રીઆ,નં લૉપાબી કચ્છજી લી.
- હાલે ચાલે સુખ નં હુંઘૉ,રાવણવંશીરાજ,પાણઈ મરઘા પાણમે,દંયા નં હુંઘી દાજ,
મામૈ ભણે માયશ્રીઆ,જુગજુરઘૉ આદિતવારજૉ. - ઘુણ અચીંઘી ઘમરેકે,કૈક ખડખડી વેંઘા ખંઢ,લી લુપીંઘા માતંગજી,કચ્છમે પીંજા થિંઘા પાખંઢ.
- કર કમૉરા કુડા થીંઘા,નાગર નીંયા કેંઘા,સત શૂરાતણ છડે વેંઘા,સઈઆ સામાં થીંઘા.
- ઢાલ પિનઘી,તરાર પિનઘી,પિનઘી કટારી,જાચક મંગણ છડે ડિંઘા,થીંઘી લુરેજી વારી.
- લુર પખડઘા લૉકમે,ખૉટી લખીંઘા વઈ,કલમ સૉપાંબી કાંગે કે,બૉલી નિકરઘી બઈ.
- દયાહિણી થીંઘી પૃથ્વી,પાણી હિણાં થીંઘા જ્ઞાન વેદ સતશાસ્ઞ સાર હિણું,મુખ શાસ્ઞમેં સંચરઘા.
- અણઘારઈ ઉતરઘી,જીવ જીવજૉ લેખૉ ગિનઘૉ ઘાર, મામૈભણે માયશીયા,મા નું વિછુડીઘૉ બાર.
- એડી વેરા વરતઘી,લખે ગાઉએ તે સુઝઘૉ ઘા,મામૈભણે માયશીયા,માડુએંજૉ હરુરીએ વેંઘૉ સા.
- ખીર ખૂટે,ઘે ગટે,અનન કેંઘૉ ઓલાર,મામૈભણે માયશ્રીયા,પાણી જીભ ચટા પૈયાર.
- ભઘરે,અશુ શેરી કઢી,તૉય પૉ વસઘા મીં,મામૈભણે માયશ્રીયા,થીંઘૉ ચાંતૉ તી.
- વંઘી વર કેંઘી,નૂરઈ કેંઘી નેસ,મામૈભણે માયશ્રીયા,નૌ વસઘૉ દેશ.
- શા છડીદા શા પણુ, સચ્ચ છડીદા શેઠ, બ્રાહ્મણ વેદ છડીદા, જાડેજા કેંદા વેઠ.
- ખચરડા ખિર પિંધા,તગડાબા તાજી, ભુખ માંડુ ભડ થિંદા પૂછાબા પાજી.
- લસ થીંદી ઘોડેજી ઘસ,કણ કણ થીંદી સિંધ, મામૈભણે માયશ્રીયા, કાબુલ-કંદાર ડીસબા દંધ
- “શાયર છલે,આડ ફરે,અરક ન ઉગમે,પવન ન પછરે,મેર છડી ડીયે મંઝી, મામૈ પંડત ચ્ચે,આવ જુઠૉબૉલા,તૉ ઘરમ છડી ડીયે ઘરાજૉ ભાર.”
- આઠે ઓલો આવશે, કરશે હિન્દમે રાજ, મામૈ ચ્યેં મે જોયા તા, પૂથ્વી સયે થઈ મલેચ્છજો ખાજ.
- ઉરદ ખુરદ તુરક તમાચી,ચારોય ચડશે મીર,ગાયે મહ્યોજા માણ મારશે, પતરી નહી ચડે મીર.
- વા વાંચણીયે વડર વેંઘા, અંદર લગંધી લાર,ઘૂળજા મી વસઘા તેની,પાણી વેંઘા પાતાર.
- ડુલી ઘણકાર થિંઘૉ,ડૉયેલા ડીસઘા ડી,મામૈભણે માયશ્રીયા,મુંદે ન વસઘા મી.
- ભઘરે,અશુ શેરી કઢી,ત્યાં પૉ વસઘા મી,મામૈ ભણે માયશ્રીયા,લોપાંદી વેંદી લીયા
- છકારદો છરે, એકાર તો અદકો, વારીયો ના વરે, મામૈ ભણે માયશ્રીયા, મનખજી બુધ્ધી ફરે.
- ઘરૉઘર ભાય ઘૂખઘી,મનખેજી બુઘી ફિરઘી, મામૈભણે માયશ્રીયા, નાત મેં ન રોંધા ન્યા.
- ગત વિનમે સુણ ગુસામી,મુળુરાજા કે કતરી વાર, વાર કર ગત જા ગુસામી,મરછે લૉપી દેશે,કર કરણીજા ગુરુ
- નકલંક પૃથ્વીજૉ રા’,ઉજણેમે હૉયસે અવતાર,ભણે ભાગ આરાઘીયૉ આજ,જુગ મંડપ થીંદૉ મુળુજે રાજ.
- રા રાઠૉડજૉ દૉહિઞૉ,ખૂન કરશે હાથ,મુળુરાજા વઠૉ માળવે,હૉયસે એક જ આણ.
- માતા સૉમલખી સૉરંગ બાપ,ઉજેણીમે અવતરશે કાન સ્વામી કરીંદૉ આડતે સમઘરા,મુળુ માંડવા ગઢજૉ રા’.
- પંચૉરથ જુગજૉ ભર,માતંગજા વચન આડતે સવાયા ફરે,માંઢવા ગઢમે થીંદૉ મુળુજૉ અવતાર.
- સૉજ સ્વામી કરીંદૉ સીમરીયેજી સાર,છઞી કૉડી ઉભી હ રકે વઘાય,તખત આવીયૉ ત્રી ભૉણેજૉ રા’.
- ઘારજૉ ભણી ઉભૉ થીયૉ,શરબંઘી જટાઘાર,મુળુ કે તલક ડઈ વઘાયૉ,સુરે તણુ કિયે સણઘાર,
વિજળીખનુ માઇસરીયે કે જુડંદૉ,જુગ પંચૉરથ માય,મામૈભણે માઇસરીયા,તેની સતીયે કે હુંદૉ લુણંગદેવજૉ આઘાર. - એકાસીએ એકલકાર,ઘૉમ ઘૉમ ઘરા વરતશે,મામૈઈ પંડિત કિયૉ પરગાસ,તેની અણગણીયા વા વરજા.
- ચૉરાસીયે ચકચાર,ચારૉય દસુ ચુરચુરશે તેની દશે દિશાએ,ખંડ ખડભડશ.
- નવાણુંએ નવી પ્રજા,ઘૉમ ઘૉમ ઘણી જાગશે, દીઠા તણા અદીઠ,તેની અમર હલાણુ હૉયશે.
- સીલડીએ સંગ હૉયશે,માયસરીઆ દેશે માન છઞી કરૉડકે પઞી ચડાવશે,જુગ પંચૉરથ પરમાણ.
- સવરૉ મંડપ માંડશે,પંડત વઠૉ મંડપ માય મામૈઈ ભણે માયસરીઆ,છઞી કૉડીયું લગીયું જે જે પાય.
- ગામે ગામ ફળ વાવશે ઘઉમેં સુગંઘ હર કરશે,અઢારભાર વનસ્પતી વામન વેંચી ફળ દેવેકે દેશે,ઉનનઈ તથ ને છઞીસ નક્ષઞ,તેજા લૉકશે લેખા લેશે.
- ઘરઘર વાડી ઘરઘર વૉણ,ઘરઘર જાય જાવંઞી આંગણ વૃક્ષ ફરૉર ફુલંદી,ચંપૉ ડમરૉ ફૉફરજી પઞી,ઈ આગમજી કરણી લુણંગદેવ કથઈ સુણૉ સઘળી ગતજા લૉક માતંગજે મેળે સે જીવ મલઘા,જે કૉઈ પારીંદા છઞીસ દૉક.
- સૉનેમે સુગંઘ થાયશે,જાવઞીજી સુગંઘ નવ જાશે,પગટ જુગ પચૉરથ,તેંજા માતંગ દેવ કંથન કીયૉ. નાગરવેલમે ફળ હૉયશે,તેંજા માતંગદેવ કથન કીયા.
- હકડા સારણ ઠઠજા,બીયા શેણીજા સઘાર જુગ પંચૉરથમે થીંદૉ પાગડૉ,તડે થીંદા ખંડે ખંડેજા રાજ.
- સૉમવાર ને સૉમાગહળ,મરછે કે મુળુરાજા મારશે.એકવીસ દિ હકડે હથે વિડઘા,ઘરતી અંબર બૉય થર થરંદા.
ધર્માચાર બઉ સરસ માહિતી
જવાબ આપોકાઢી નાખોજયધણીમાતંગદેવ
જવાબ આપોકાઢી નાખોધણીમાતંગદેવ કચ્છ મા મેઘવાર સમાજ ને રાજપાટ કેમ ના આપેલ તેની વિગતો પણ હોવી જોઈએ
ધણીમાતંગ દેવ રાજપાટ ક્ષત્રિય ને આપેલ અને ત્યારે પણ રોટી નો વ્યવહાર નથી થયો આજે પણ નથી કરતા
આજે પણ માતંગવશ અને મેઘવાર ને રોટી નો વ્યવહાર નથી
વંદન
જવાબ આપોકાઢી નાખો